કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ને ક્યા રાજ્યના એટા જિલ્લાના બિલસર ગામમાંથી ગુપ્તકાળ(5મી સદી)ના પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ઇ–ગોપાલા એપ્લિકશનનું વેબ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વેબ વર્ઝન કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે ? MBND ISRO BLP NDDB MBND ISRO BLP NDDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની કઈ મહાનગરપાલિકામાં મેયર તરીકે સેવા આપી હતી ? જામનગર ગાંધીનગર રાજકોટ જુનાગઢ જામનગર ગાંધીનગર રાજકોટ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021માં ભારતની અધ્યક્ષતામાં કેટલામી બ્રિક્સ સમિટનું આયોજન થયું હતું ? 9મી 13મી 10મી 15મી 9મી 13મી 10મી 15મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ડેલ સ્ટેન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા દ. આફ્રિકા ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા દ. આફ્રિકા ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કયા દિવસને ‘લઘુ ઉદ્યોગ દિવસ’ અથવા ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ? 30 ઓગસ્ટ 1 સપ્ટેમ્બર 31 ઓગસ્ટ 2 સપ્ટેમ્બર 30 ઓગસ્ટ 1 સપ્ટેમ્બર 31 ઓગસ્ટ 2 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP