કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે અવકાશ ક્ષેત્રે વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના પગલે ઉપગ્રહોની સંરક્ષણ ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે 'એસ્ટરએક્સ' (AsterX) અવકાશ સૈન્ય અભ્યાસ યોજ્યો હતો ? ચીન ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ચીન ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 1. BRICSની કોન્ટેક્ટ ગ્રૂપ ઓન ઈકોનોમિક એન્ડ ટ્રેડ ઈસ્યૂ (CGETI) બેઠકની અધ્યક્ષતા ભારતે કરી હતી.2. BRICS દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.3. BRICSની 2021ની થીમ 'BRICS@15 : ઈન્ટ્રા BRICS કોઓપરેશન ફોર કન્ટિન્યુટી, કોન્સોલિડેશન એન્ડ એક્સેસ' છે.ઉપરોક્ત વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ તમામ માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 આપેલ તમામ માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્તમાનમાં નાણાં અધિનિયમ, 2007ની કલમ 136-B અંતર્ગત ___ ટકા સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપકર (cess) વસૂલવામાં આવે છે. 3 6 5 1 3 6 5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ INS ધ્રુવને સેવામાં સામેલ કર્યું છે. આ સાથે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ તૈનાત કરનારો ભારત વિશ્વનો ___ મો દેશ બન્યો છે. પાંચમો ત્રીજો ચોથો છઠ્ઠો પાંચમો ત્રીજો ચોથો છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઉત્પાદનની ક્ષમતાની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યો છે ? ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા ભારતીય કર્મશીલને અમેરિકાનો ઈન્ટરનેશનલ એન્ટિ-કરપ્શન ચેમ્પિયન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ક્રિષા વર્મા આનંદી બેનરજી પ્રિયાકુમારી શર્મા અંજલી ભારદ્વાજ ક્રિષા વર્મા આનંદી બેનરજી પ્રિયાકુમારી શર્મા અંજલી ભારદ્વાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP