GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરતી પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ?

પંચાયતોની બેઠકો
આપેલ તમામ
ગ્રામ સભાઓ
પંચાયતની સમિતિની બેઠકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી ?

હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી ?

મકાન વેરો
જકાત વેરો
ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ
ગટર વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP