કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં હાલમાં કેટલી ATAL એકેડેમીઓ આવેલી છે ? 11 13 14 12 11 13 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ 6G સેટેલાઈટ "UESTC"(Star Era-12)લૉન્ચ કર્યો ? ચીન જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020 વિજેતા ટીમ IPL Trailblazers ના કેપ્ટનનું નામ શું છે ? સુશ્રી મિતાલી રાજ સુશ્રી દિપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ માંધાના સુશ્રી હરમનપ્રિત કૌર સુશ્રી મિતાલી રાજ સુશ્રી દિપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ માંધાના સુશ્રી હરમનપ્રિત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) CLMV દેશોમાં નીચેના પૈકી કયા દેશનો સમાવેશ થતો નથી ? વિયેતનામ લાઓસ કંબોડિયા મલેશિયા વિયેતનામ લાઓસ કંબોડિયા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં 'પીએમ આવાસ યોજના-અર્બન' અંતર્ગત વધારાના કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ? 8,000 કરોડ 38,000 કરોડ 28,000 કરોડ 18,000 કરોડ 8,000 કરોડ 38,000 કરોડ 28,000 કરોડ 18,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રિલાયન્સ લાઇફ સાયન્સ દ્વારા વિકસાવવામાં આવેલી RT-PCR ટેસ્ટ કીટનું નામ જણાવો. આર-ગ્રીન કીટ એચ-ગ્રીન કીટ એમ-ગ્રીન કીટ કે-ગ્રીન કીટ આર-ગ્રીન કીટ એચ-ગ્રીન કીટ એમ-ગ્રીન કીટ કે-ગ્રીન કીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP