કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે ખાદ્યાન્ન વિતરણ માટે પહેલું ગ્રેઈન ATM (Grain ATM) સ્થાપ્યું ? મહારાષ્ટ્ર હરિયાણા કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વૈશ્વિક સ્તરે દર વર્ષે ક્યા દિવસે ‘મૂન લેન્ડિંગ’ દિવસ મનાવાય છે ? 22 જુલાઈ 21 જુલાઈ 19 જુલાઈ 20 જુલાઈ 22 જુલાઈ 21 જુલાઈ 19 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડિજિટલ ઈન્ડિયા અભિયાનને કેટલા વર્ષ પૂર્ણ થયા ? 6 વર્ષ 4 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 7 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઓલિમ્પિક્સમાં ટેનિસ સિંગલ મેચ જીતનારો ત્રીજો ભારતીય ખેલાડી કોણ બન્યો ? સોમદેવ દેવવર્મન રોહન બોપન્ના એક પણ નહીં સુમિત નાગલ સોમદેવ દેવવર્મન રોહન બોપન્ના એક પણ નહીં સુમિત નાગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ MM નરવણે યુરોપની યાત્રા દરમિયાન ‘ભારતીય સૈના સ્મારક'નું ઉદ્ઘાટન ક્યા કર્યું ? મિલાન કેસિનો પેરિસ લિયોન મિલાન કેસિનો પેરિસ લિયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ક્યો દેશ વિશ્વનો પ્રથમ વાણિજ્યિક લઘુ મોડ્યુલર રિએક્ટર લિંગલોન્ગ વનનું નિર્માણ કરી રહ્યો છે ? ચીન ફ્રાંસ જાપાન રશિયા ચીન ફ્રાંસ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP