બાયોલોજી (Biology)
હરિતકણમાં ATP બનાવવા માટે જરૂરી દ્રવ્યો ક્યાં આવેલાં હોય છે ?

આંતરગ્રેનમપટલમાં
થાઈલેકોઈડમાં
સ્ટ્રોમામાં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરવામાં આવતાં સંકરણને શું કહે છે ?

બર્હિસંકરણ
આંતર પ્રજાતીય સંકરણ
આંતરજાતીય સંકરણ
અંતઃજાતીય સંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયમાં પ્રજનન મીઠા પાણીમાં અને રૂપાંતરણ પછીની અવસ્થા દરિયામાં પસાર થાય છે ?

શીર્ષ મેરુદંડી
પૂચ્છ મેરુદંડી
પૃષ્ઠવંશી
ચૂષમુખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોને વર્ગીકરણવિદ્યાના પિતા કહેવામાં આવે છે ?

આઈકલર
લિનિયસ
વ્હિટેકર
થીઓફેસ્ટસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાણીઓના વર્ગીકરણનો આધાર શેના પર છે ?

મેરુદંડી અને ખંડન
સ્તરીય આયોજન અને સમમિતિ
આપેલ તમામ
ગર્ભસ્તરો અને દેહકોષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાઈકેનના ફળકાય કેવા આકારના હોય છે ?

ચંબુ આકાર
ગોળાકાર
કપ આકાર અને ચંબુ આકાર
કપ આકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP