બાયોલોજી (Biology)
ATP ના નિર્માણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે ?

હરિતકણ
રિબોઝોમ્સ
કણાભસૂત્ર
ગોલ્ગીકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હનુવિહીન, ચૂષમુખામાં કોનો સમાવેશ થાય છે ?

સાલ્પા, એસિડિયા
હેગફિશ, સાલ્પા
સિલ્વરફિશ, જેલીફિશ
લેમ્પ્રી અને હૅગફિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્વસ્તિક ચોકડીનો આધાર કોના પર છે ?

જનીનોની અદલાબદલી પર
જનીનોની સંખ્યા પર
રંગસૂત્રની સંખ્યા પર
રંગસૂત્રની લંબાઈ પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ?

જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે.
એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે.
સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે.
DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP