ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના હિસાબોનું અન્વેષણ (Audit of Account) કયા વિષયની યાદીમાં આવે છે ? સંઘ યાદી સમવર્તી યાદી રાજ્ય યાદી અન્ય યાદી સંઘ યાદી સમવર્તી યાદી રાજ્ય યાદી અન્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ? સામાજિક આર્થિક ક્રાંતિ ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય સામાજિક આર્થિક ક્રાંતિ ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા ? જુલાઈ, 1961 નવેમ્બર, 1961 જાન્યુઆરી, 1962 ડિસેમ્બર, 1961 જુલાઈ, 1961 નવેમ્બર, 1961 જાન્યુઆરી, 1962 ડિસેમ્બર, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે ? પ્રધાનમંત્રી સંસદ વિધાનસભા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સંસદ વિધાનસભા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં ૯૩ મંત્રીઓ હતા ? બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP