કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
AUKUS કયા ત્રણ દેશો વચ્ચે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે નવી ત્રિપક્ષીય સુરક્ષા ભાગીદારી છે ?

આફ્રિકા, યુનાઈટેડ કિંગ્ડમ, સાર્બિયા
આવી કોઈ ભાગીદારી નથી
ઓસ્ટ્રેલિયા, કુવેત, સાઉથ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા, યુનાઈટેડ કિંગ્ડમ, અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
દક્ષિણ-દક્ષિણ સહયોગ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for South-South Cooperation) ક્યારે મનાવાય છે ?

13 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર
12 સપ્ટેમ્બર
14 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
થારના રણ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે.
થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે.
થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘વિશ્વ ગુલાબ દિવસ’નો ઉદ્દેશ કયા રોગ વિશે જાગૃતિ ફેલાવવા અને તે રોગ સામે લડતા લોકોમાં આશા અને ઉત્સાહ ફેલાવવાનો છે ?

ફાઈલેરિયા
મેલેરીયા
હાથીપગો
કેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટાર્ટ-અપનું સમર્થન કરવા માટે દક્ષિણ એશિયાના સૌથી મોટા ઉત્પાદન વિકાસ કેન્દ્ર 'Digital Hub’નું ઉદ્ઘાટન કર્યું ?

કેરળ
કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે વરિષ્ઠ વ્યક્તિઓ માટે કઈ અખિલ ભારતીય હેલ્પલાઈન શરૂ કરી ?

વૃદ્ધ લાઈન - 14567
સમભાવ લાઈન – 14567
એલ્ડર લાઈન-14567
ઓલ્ડએજ લાઈન-14567

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP