કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં સ્વદેશી રીતે વિકસિત સ્પેશિયલ એવિયેશન ફ્યુલ AVGAS 100 LL લૉન્ચ કરવામાં આવ્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ?

ONGC
IOC
BPCL
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
આપેલ બંને
શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો.
શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ઉપરોક્ત MoU નો ઉદ્દેશ 3 વર્ષોમાં 10 લાખ મહિલા ઉદ્યમીઓના વિકાસ માટે નાણાકીય પહોંચ સક્ષમ બનાવવાનો છે.
આપેલ પૈકી એકપણ નહીં
ગ્લોબલ એલાયન્સ ફોર માસ એન્ટરપ્રિન્યોરશિપ (GAME)એ દીનદયાલ અંત્યોદય યોજના-નેશનલ રુરલ લાઈવલીહુડ મિશન (DAY-NRLM) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP