સામાન્ય જ્ઞાન (GK)
દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું.

આર્યભટ્ટ
ભાસ્કરાચાર્ય
શ્રીધર આચાર્ય
પાયથાગોરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ.

2000 મીટર
500 મીટર
1000 મીટર
1500 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજુરીને આધીન છે ?

હાઇકોર્ટ
રાષ્ટ્રપતિ
ગૃહ મંત્રાલય
સુપ્રીમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
Sita Air, Buddha Air, Agni Air તથા Yeti Air એરલાઈન્સ કયા દેશની છે ?

બ્રહ્મદેશ (મ્યાનમાર)
ભૂતાન
શ્રીલંકા
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP