કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘B-21’ નામનું પરમાણુ સ્ટીલ્ધ બોમ્બર એરક્રાફટ લૉન્ચ કર્યું ? અમેરિકા ફ્રાન્સ રશિયા જર્મની અમેરિકા ફ્રાન્સ રશિયા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત સરકારની કઈ સંસ્થાએ 'વન વીક વન લેબોરેટરી' રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી ? CSIR DPIIT ISRO DRDO CSIR DPIIT ISRO DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય વકીલ દિવસ (National Advocate Day) ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કેરળ સરકારે ક્યા વર્ષ સુધીમાં 100% પુનઃ પ્રાપ્ય ઊર્જા આધારિત રાજ્ય બનવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2040 2050 2035 2047 2040 2050 2035 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગુજરાત સરકારનું ગૃહ અને પોલીસ હાઉસિંગ ખાતુ કોને સોંપવામાં આવ્યું છે ? મુળુ બેરા ભૂપેન્દ્ર પટેલ કુંવરજી બાવળિયા કનુભાઈ દેસાઈ મુળુ બેરા ભૂપેન્દ્ર પટેલ કુંવરજી બાવળિયા કનુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ 2022માં ભારત સરકારની કઈ પહેલે પ્લેટિનમ આઈકન એવોર્ડ જીત્યો ? સ્વચ્છ ભારત મિશન આપેલ તમામ સ્માર્ટ સિટીઝ મિશન સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્વચ્છ ભારત મિશન આપેલ તમામ સ્માર્ટ સિટીઝ મિશન સ્ટાર્ટઅપ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP