કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) BCCI દ્વારા IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું ? 2010 2008 2011 2009 2010 2008 2011 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL, 2022ની ફાઈનલ મેચ ક્યા સ્ટેડિયમમાં રમાઈ હતી ? ઈડન ગાર્ડન્સ, કોલકાતા વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ D Y પાટિલ સ્ટેડિયમ, મુંબઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ઈડન ગાર્ડન્સ, કોલકાતા વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ D Y પાટિલ સ્ટેડિયમ, મુંબઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં અમેરિકા દ્વારા આયોજિત પ્રથમ લોકશાહી સમીટની થીમ શું હતી ? Strenthening democracy and defending againsts authoritarianism આપેલ તમામ Promoting Respect for Human Rights Fighting Corruption Strenthening democracy and defending againsts authoritarianism આપેલ તમામ Promoting Respect for Human Rights Fighting Corruption ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શ્રી રાનિલ વિક્રમસિંઘે કયા દેશના વડાપ્રધાન બન્યા છે ? માલદીવ નેપાળ શ્રીલંકા ઈન્ડોનેશિયા માલદીવ નેપાળ શ્રીલંકા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શ્રી એન્થોની અલ્બેનીઝ કયા દેશના વડાપ્રધાન બન્યા છે ? ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ પોર્ટુગલ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ISROએ ગગનયાન મિશન માટે સોલિડ HS200 રોકેટ બૂસ્ટરનું સ્થૈતિક અથવા સ્થિર પરીક્ષણ કર્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. આપેલ તમામ HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP