Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય ? YKRFUY YKKFQY YKPFQY YKPGQY YKRFUY YKKFQY YKPFQY YKPGQY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહન એક લાઈનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ? 28 35 26 32 28 35 26 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે ? દાહોદ દોલતાબાદ દિલ્હી આગ્રા દાહોદ દોલતાબાદ દિલ્હી આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ લોન ટેનિસ બેડમિંટન ફૂટબોલ ટેબલ ટેનિસ લોન ટેનિસ બેડમિંટન ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે ? પ્રકરણ - 3 પ્રકરણ - 5 પ્રકરણ - 6 પ્રકરણ - 4 પ્રકરણ - 3 પ્રકરણ - 5 પ્રકરણ - 6 પ્રકરણ - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આપેલ આકૃતિ એક ખોલેલા પાસા(DICE)ની છે. ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ? B A D C B A D C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP