કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ BIS સ્ટાન્ડર્ડાઈઝેશન ચેર પ્રોફેસરની સ્થાપના માટે કઈ સંસ્થા સાથે સમજુતી કરી ? IIT ગાંધીનગર આપેલ તમામ NIT કાલીકટ IIT ગુવાહાટી IIT ગાંધીનગર આપેલ તમામ NIT કાલીકટ IIT ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતમાં પ્રથમવાર ફોર્મુલા E (Formula E) ઈલેક્ટ્રિક કાર રેસનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? મુંબઈ જયપુર હૈદરાબાદ લખનૌ મુંબઈ જયપુર હૈદરાબાદ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા અરેબિક ઍકૅડમીનું ઉદ્ઘાટન કર્યું ? પુણે મુંબઈ કાનપુર હૈદરાબાદ પુણે મુંબઈ કાનપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા ગ્રહના નવા 12 ચંદ્રની શોધ કરવામાં આવતા સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ બની ગયો છે ? યુરેનસ ગુરુ શુક્ર શનિ યુરેનસ ગુરુ શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રીય પોસ્ટલ ટિકિટ એકિઝબિશન AMRITPEX 2023નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી મુંબઈ પુણે ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ પુણે ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય રેલવે શીખ ધર્મના પવિત્ર સ્થળો માટેની કઈ ટ્રેન શરૂ કરશે ? સુવર્ણ યાત્રા ગુરુકૃપા યાત્રા ગુરુ ગોવિંદસિંહ યાત્રા ગુરુ નાનકદેવ યાત્રા સુવર્ણ યાત્રા ગુરુકૃપા યાત્રા ગુરુ ગોવિંદસિંહ યાત્રા ગુરુ નાનકદેવ યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP