કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં પ્રોજેક્ટ બોલ્ડ BOLD (Bamboo Oasis on Lands in Drought) ક્યા રાજ્યમાં શરૂ કરાયો ? રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા તમિલનાડુ રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે તત્કાળ લધુ ઋણ સેવા 'પોસ્ટપેઈડ મિનિ' શરૂ કરી ? ગૂગલ પે પેટીએમ પે પલ ફોન પે ગૂગલ પે પેટીએમ પે પલ ફોન પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 50 વર્ષોમાં પ્રથમવાર ક્યા દેશે ભારતને સફરજનની નિકાસ કરી ? USA UK ઈટાલી સ્વીડન USA UK ઈટાલી સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા રાજ્યે વર્ષ 2021-24 માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોલિસી લોન્ચ કરી ? તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ અવકાશયાત્રા કરનારા વિશ્વના બીજા ઉદ્યોગપતિ બન્યા છે. જેફ બેઝોસે ક્યા મિશન અંતર્ગત અવકાશયાત્રા કરી હતી ? યુનિટી 22 VSS યુનિટી ન્યૂ શેફર્ડ બ્લૂ ઓરિજિન યુનિટી 22 VSS યુનિટી ન્યૂ શેફર્ડ બ્લૂ ઓરિજિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શેર બહાદુર દેઉબા ક્યા પાડોશી દેશના નવા વડાપ્રધાન બન્યા ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP