GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___. later letter laiter latter later letter laiter latter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA)ની રચના ક્યા વર્ષમાં કરવામાં આવી ? 2007 2005 2003 2002 2007 2005 2003 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) You ___ permission of your parents before taking such an important decision. should have sought should have seek Should sick આપેલ પૈકી એક પણ નહીં should have sought should have seek Should sick આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં, તેણે જવાબ આપ્યો, "મારી ત્રણ વર્ષ પછીની ઉંમરનાં ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ? 20 વર્ષ 18 વર્ષ 24 વર્ષ 32 વર્ષ 20 વર્ષ 18 વર્ષ 24 વર્ષ 32 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગીરનાં જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1969 1980 1965 1970 1969 1980 1965 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ધાતુના એક ગોળાની ત્રિજ્યા 10 સે.મી. છે. તેને પીગાળીને તેમાંથી 1 સે.મી. વ્યાસવાળી ___ ગોળીઓ બનાવી શકાય. 6000 5000 2000 8000 6000 5000 2000 8000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP