કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એસ.આર.ઉપાધ્યાય એમ.એન. શર્મા જી. કૃષ્ણકુમાર આર.રાધાકૃષ્ણન એસ.આર.ઉપાધ્યાય એમ.એન. શર્મા જી. કૃષ્ણકુમાર આર.રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા સર્ચ એન્જિને નવું ચેટબોટ એર્ની બોટ (Enhanced Representation of knowledge Integration) લૉન્ચ કર્યું ? બિંગ ગૂગલ બાઈદુ એક પણ નહીં બિંગ ગૂગલ બાઈદુ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness) ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 20 માર્ચ 18 માર્ચ 19 માર્ચ 21 માર્ચ 20 માર્ચ 18 માર્ચ 19 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હરિયાણાના ક્યા શહેરમાં 'ગ્રીન પોર્ટ એન્ડ શિપિંગ' માટેનું ભારતનું પ્રથન નેશનલ સેન્ટર ઓફ એક્સેલેન્સનું ઉદ્ઘાટન કરાયું ? પાણીપત કરનાલ ગુરુગ્રામ સોનીપત પાણીપત કરનાલ ગુરુગ્રામ સોનીપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્વાસ્થ્યનો અધિકાર (Right to Health) આપનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર પંજાબ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અંજી નદી પર ભારતનો પ્રથમ કેબલ સ્ટેચ્ડ રેલવે બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે ? લદાખ જમ્મુ-કાશ્મીર સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ જમ્મુ-કાશ્મીર સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP