ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.1.) લખોટા ફોર્ટ A) સુરત2.) ઉપરકોટ ફોર્ટ B) મહેસાણા 3.) તારંગા ફોર્ટ C) જુનાગઢ4.) ઓલ્ડ ફોર્ટ D) જામનગર 1-D,2-C,3-B,4-A 1-A,2-D,3-C,4-B 1-C,2-B,3-A,4-D 1-B,2-A,3-D,4-C 1-D,2-C,3-B,4-A 1-A,2-D,3-C,4-B 1-C,2-B,3-A,4-D 1-B,2-A,3-D,4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ? અલંગ બેડી વેરાવળ ઓખા અલંગ બેડી વેરાવળ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'લીલીનાઘેર' શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલી છે ? ભાવનગર ચોરવાડ સુરત ભરૂચ ભાવનગર ચોરવાડ સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 72% 76% 78% 74% 72% 76% 78% 74% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતું હતું ? રાજકોટ ખંભાત અંજાર ભાવનગર રાજકોટ ખંભાત અંજાર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સંકર - 4 કપાસના શોધનાર કોણ હતા ? ડૉ.સી.ટી.પટેલ ડૉ.સી.કે.પટેલ ડૉ.સી.એલ.પટેલ ડૉ.પી.ટી.પટેલ ડૉ.સી.ટી.પટેલ ડૉ.સી.કે.પટેલ ડૉ.સી.એલ.પટેલ ડૉ.પી.ટી.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP