ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.
2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.
3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.

ફક્ત 1 અને 2
આપેલ તમામ
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

ડાહ્યાભાઈ દેરાસરી
મુકુન્દરાય પટ્ટણી
હર્ષદ ત્રિવેદી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ?

'મારો રાગ મારો અસબાબ'
'મારો રાગ'
'મારો અસબાબ'
'મારો અસબાબ મારો રાગ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ?

અષાઢ નવરાત્રી
આસો નવરાત્રી
માઘ નવરાત્રી
ચૈત્ર નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP