ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો. 1.મૌર્ય યુગ 2. સોલંકી યુગ 3. ગુપ્ત યુગ 4. વાઘેલા યુગ 1,3,4,2 1,4,2,3 1,3,2,4 1,2,4,3 1,3,4,2 1,4,2,3 1,3,2,4 1,2,4,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ? બારડોલી કરમસદ અમદાવાદ વલ્લભ વિદ્યાનગર બારડોલી કરમસદ અમદાવાદ વલ્લભ વિદ્યાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? તેજપાલ ભીમદેવ સજ્જનમંત્રી કુમારપાળ તેજપાલ ભીમદેવ સજ્જનમંત્રી કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ? શાહજહાં બાબર અકબર હુમાયુ શાહજહાં બાબર અકબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? કુમારપાળ પિસલદેવ ભીમદેવ પહેલો વીર ધવલ કુમારપાળ પિસલદેવ ભીમદેવ પહેલો વીર ધવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ જેવા લખાણો કોણે પ્રગટ કર્યા ? દલપતરામ મહિપતરામ નર્મદ કરશનદાસ મૂળજી દલપતરામ મહિપતરામ નર્મદ કરશનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP