સંસ્થા (Organization)
બ્રિકસ (BRICS) દેશોના સમુહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત ક્યા દેશોનો સમાવેશ થયો છે ?

ચીલી અને સાઉદી અરેબિયા
ચીન અને સાઉથ આફ્રિકા
ક્યુબા અને સ્પેન
ચીન અને શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
WHO શું છે ?

વર્લ્ડ હાઉસિંગ ઓર્ગેનાઇઝેશન
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન
વર્લ્ડ હાર્ટસર્જરી ઓર્ગેનાઇઝેશન
વર્લ્ડ હોમ ઓફિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ભારતમાં તેલક્ષેત્રોની શોધ તથા વિકાસનું કાર્ય કોણ કરે છે ?

તેલ વાયુ ઉર્જા મંત્રાલય
GAIL
ONGC
OIL INDIA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા દર વર્ષે સામાન્ય રીતે કેટલી વાર મળે છે ?

એક વાર
બે વાર
પાંચ વાર
દર માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
'એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ' સંસ્થા ક્યા કાર્ય સાથે સંકળાયેલી છે ?

પર્યાવરણ સંરક્ષણ
માનવ અધિકારોનું જતન
પ્રાણી સંરક્ષણ
ઐતિહાસિક માળખાઓની સુરક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP