GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) બ્રિક્સ (BRICS) દેશોના સમુહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થયો છે ? ક્યુબા અને સ્પેન ચીલી અને સાઉદી અરેબિયા ચીન અને શ્રીલંકા ચીન અને સાઉથ આફ્રિકા ક્યુબા અને સ્પેન ચીલી અને સાઉદી અરેબિયા ચીન અને શ્રીલંકા ચીન અને સાઉથ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ? બોટાદ અને ગઢડા દાંતા અને પાલનપુર ગાંધીનગર-વિસનગર તળાજા-સાળંગપુર બોટાદ અને ગઢડા દાંતા અને પાલનપુર ગાંધીનગર-વિસનગર તળાજા-સાળંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) 2 વર્ષ પહેલાં માતા-પિતા અને બે પુત્રીઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરની સરવાળો ___ વર્ષ થશે. 46 60 50 40 46 60 50 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) He said “I shall go as soon as it is possible."(Turn into Indirect speech) He said that he would go as soon as it was possible. He said that he shall go as soon as it is possible. He said that he should go as soon as that was possible. He said that he will go as soon as that was possible. He said that he would go as soon as it was possible. He said that he shall go as soon as it is possible. He said that he should go as soon as that was possible. He said that he will go as soon as that was possible. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કઈ જોડી ખોટી છે તે શોધો. કસ્તૂરી-સ્ત્રીલિંગ ઓવરો-પુલ્લિંગ પૂંજી-પુલ્લિંગ વસાણું–નપુંસકલિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ ઓવરો-પુલ્લિંગ પૂંજી-પુલ્લિંગ વસાણું–નપુંસકલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP