કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે BRICS બેંકમાં જોડાવા અરજી કરી છે ? પાકિસ્તાન ઑસ્ટ્રેલિયા ઑસ્ટ્રિયા અલ્ગેરિયા પાકિસ્તાન ઑસ્ટ્રેલિયા ઑસ્ટ્રિયા અલ્ગેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના ક્યા શહેરમાં PM મેગા ઈન્ટેગ્રેટેડ ટેક્સટાઈલ રીજન એન્ડ અપેરલ પાર્ક (PM MITRA પાર્ક)નું ઉદ્ઘાટન કરાયું ? અમરાવતી થાણે નાગપુર પુણે અમરાવતી થાણે નાગપુર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? ભાવનગર બનાસકાંઠા જામનગર રાજકોટ ભાવનગર બનાસકાંઠા જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યની ન્યૂઝ ચેનલે ભારતની પ્રથમ પ્રાદેશિક બહુભાષી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ન્યૂઝ એન્કર ‘લિસા’ રજૂ કરી ? આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓડિશા પ.બંગાળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓડિશા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ઈન્ટરનેશનલ સિમ્પોસિયમ ઓન સસ્ટેનેબલ લાઈવસ્ટોક ટ્રાન્સફોર્મેશનનું આયોજન ક્યા કરાયું હતું ? જામનગર સુરત આણંદ ગાંધીનગર જામનગર સુરત આણંદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત ઓપરેશન સધર્ન રેડીનેસ 2023માં INS સુનૈના જહાજે ભાગ લીધો હતો ? ભારત સેશેલ્સ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત સેશેલ્સ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP