કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં BRICS ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વીમેન વર્ટિકલ (BRICS CCI WE)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રુબી સિન્હા નીતુ સિંઘ પૂજા મિશ્રા નિયા શર્મા રુબી સિન્હા નીતુ સિંઘ પૂજા મિશ્રા નિયા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કલા સંસ્કૃતિ અને સાહિત્યના પ્રસાર માટે ‘વિતસ્તા’ કાર્યક્રમની મેજબાની કરી ? રાજસ્થાન કેરળ મધ્ય પ્રદેશ જમ્મુ-કાશ્મીર રાજસ્થાન કેરળ મધ્ય પ્રદેશ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ ડ્રગ દિવસ (World Drug Day) ક્યારે મનાવાય છે ? 24 જૂન 26 જૂન 22 જૂન 21 જૂન 24 જૂન 26 જૂન 22 જૂન 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા જારી ઈન્ડિયા રેન્કિંગ 2023માં કઈ શૈક્ષણિક સંસ્થા ટોચના સ્થાને રહી ? IISc બેંગલુરુ IIT મદ્રાસ IIM કોલકાતા IIT મુંબઈ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIM કોલકાતા IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે લોન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ ખૈબરનું પરીક્ષણ કર્યું ? પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈજરાયેલ ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈજરાયેલ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (RAW)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ મિશ્રા રવિ સિન્હા પ્રશાંત રાણે મહેશ શર્મા રાકેશ મિશ્રા રવિ સિન્હા પ્રશાંત રાણે મહેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP