કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ ક્યા રાજ્યમાં નેચિફુ ટનલનું ઉત્ખનન કાર્ય પૂર્ણ કર્યું છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોંગોસાગર દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન કર્યું હતું ? મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતની પ્રથમ ટ્રાઈબલ હેલ્થ ઓબ્ઝર્વેટરી (TriHOb)ની ઘોષણા ક્યા રાજ્યે કરી ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 7 મે 10 માર્ચ 8 ઓગસ્ટ 7 એપ્રિલ 7 મે 10 માર્ચ 8 ઓગસ્ટ 7 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતના પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન-ઈંધણ ધરાવતા ઈલેક્ટ્રિક જહાજોનું નિર્માણ કઈ કંપની કરશે ? હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક લિ. કોચીન શિપયાર્ડ લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક લિ. કોચીન શિપયાર્ડ લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં જારી વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 125મો 170મો 150મો 112મો 125મો 170મો 150મો 112મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP