કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરી ?

ભૂટાન
બાંગ્લાદેશ
નેપાળ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નેશનલ મેન્યુફેક્ચરિંગ ઈનોવેશન સર્વે (NMIS) 2021-22 અનુસાર, સૌથી ઈનોવેટિવ રાજ્ય ક્યું છે ?

કર્ણાટક
કેરળ
મધ્ય પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નવા સંસદ ભવનનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ?

લાર્સન & ટુબ્રો
સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ
હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની
તાતા પ્રોજેક્ટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP