કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

આશિષકુમાર ચૌહાણ
નલિન નેગી
રજનીશ શર્મા
સુંદ૨૨મન રામમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘શેર્ડ સ્કૂલ બસ સિસ્ટમ’ અને ‘એગ્રિકલ્ચરલ રિસ્પોન્સ વેહિકલ’ પ્રોગ્રામ શરૂ કરાયો ?

ઉત્તરાખંડ
ઝારખંડ
મેઘાલય
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
DPIIT દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક ક્યારે મનાવાશે ?

7થી 13 જાન્યુઆરી
15થી 21 જાન્યુઆરી
9થી 15 જાન્યુઆરી
10થી 16 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP