કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1 ડિસેમ્બર, 1965 1 ડિસેમ્બર, 1962 1 ડિસેમ્બર, 1951 1 ડિસેમ્બર, 1973 1 ડિસેમ્બર, 1965 1 ડિસેમ્બર, 1962 1 ડિસેમ્બર, 1951 1 ડિસેમ્બર, 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 8મા ઈન્ટરનેશનલ બલૂન ફેસ્ટિવલનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? પંજાબ ઝારખંડ તમિલનાડુ ઓડિશા પંજાબ ઝારખંડ તમિલનાડુ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યના સાનિયા મિર્ઝા ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઈટર પાયલટ બનશે ? ઉત્તર પ્રદેશ પ.બંગાળ આંધ્ર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ઉત્તર પ્રદેશ પ.બંગાળ આંધ્ર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મને વિશ્વની ટોચની 50 ફિલ્મોની આંતરરાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી ? રામ સેતુ RRR શેરશાહ બ્રહ્માસ્ત્ર રામ સેતુ RRR શેરશાહ બ્રહ્માસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ વાનર દિવસ ક્યારે મનાવાય છે ? 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 15 ડિસેમ્બર 14 ડિસેમ્બર 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 15 ડિસેમ્બર 14 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ હૃદય (Artificial Heart) તૈયાર કર્યું છે ? IIT ગુવાહાટી IIT કાનપુર IIT ખડગપુર IIT બોમ્બે IIT ગુવાહાટી IIT કાનપુર IIT ખડગપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP