કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં BSFના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી પંકજ કુમાર શ્રી કે.કે શર્મા શ્રી વિ.કે. શર્મા શ્રી ડિ.કે.આર્યા શ્રી પંકજ કુમાર શ્રી કે.કે શર્મા શ્રી વિ.કે. શર્મા શ્રી ડિ.કે.આર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં લોન્ચ કરાયેલી સંસદ ટીવી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ? આપેલ બંને નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2021માં કયા દિવસે 'વિશ્વ દરિયાઈ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી ? 27 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા શહેરમાં ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? મુંબઈ ઈન્દોર ચેન્નાઈ દિલ્હી મુંબઈ ઈન્દોર ચેન્નાઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાનને SDG પ્રોગ્રેસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP