કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે C-295 પરિવહન વિમાન નિર્માણ સુવિધાની આધારશિલા મૂકી ? રાજકોટ વડોદરા મહેસાણા સુરત રાજકોટ વડોદરા મહેસાણા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાઓએ મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MPI) જારી કર્યો ? UNDP એક પણ નહીં આપેલ બંને ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ઈનિશિએટિવ ડેવલપમેન્ટ UNDP એક પણ નહીં આપેલ બંને ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ઈનિશિએટિવ ડેવલપમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU)એ કોને 2022નો સખારોવ પુરસ્કાર એનાયત કર્યો ? યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને એન્જેલા મર્કેલને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને એન્જેલા મર્કેલને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ દ્વારા પ્રકાશિત લિવિંગ પ્લેનેટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 50 વર્ષોમાં મોનિટર કરવામાં આવેલ વન્યજીવ વસતીમાં કેટલા ટકાનો ઘટાડો થયો ? 75% 69% 47% 51% 75% 69% 47% 51% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યું જહાજ ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની નૌસેનાઓ વચ્ચે સંયુક્ત બહુરાષ્ટ્રીય સમુદ્રી અભ્યાસ (IBSAMAR)ની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના પોર્ટ ગકેબેહરા પહોંચ્યું ? INS સુજાતા INS તરકશ INS જલશ્વ INS સહ્યાદ્રી INS સુજાતા INS તરકશ INS જલશ્વ INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે YUVA 2.0 યોજના લૉન્ચ કરી છે. YUVAનું પૂરુંનામ Young, Upcoming and Versatile Authors છે. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે YUVA 2.0 યોજના લૉન્ચ કરી છે. YUVAનું પૂરુંનામ Young, Upcoming and Versatile Authors છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP