કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પુણે સ્થિત C-DACમાં સ્થાપિત AI સુપરકમ્પ્યૂટર ‘એરાવત’ ટોપ 500 વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ યાદીમાં કેટલામાં સ્થાને છે ? 101 75 51 42 101 75 51 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN)નું વડુમથક ક્યા આવેલું છે ? જકાર્તા શાંઘાઈ કાઠમંડુ ઢાકા જકાર્તા શાંઘાઈ કાઠમંડુ ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલ (GAF 2023)ની પાંચમી આવૃત્તિનું આયોજન ક્યા કરાશે ? કોઝિકોડ કોચીન પણજી તિરુવનંતપુરમ કોઝિકોડ કોચીન પણજી તિરુવનંતપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ અજેય વૉરિયર-23નું આયોજન કર્યું ? જાપાન ઈંગ્લેન્ડ સ્પેન અમેરિકા જાપાન ઈંગ્લેન્ડ સ્પેન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં દુર્લભ બ્લેક ટાઈગરનું મૃત્યુ થયું ? કર્ણાટક ઓડિશા પ.બંગાળ છત્તીસગઢ કર્ણાટક ઓડિશા પ.બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નેશનલ હોમિયોપેથિક કોન્ફરન્સ ‘હોમિયોકોન 2023'નું આયોજન કરવામાં આવ્યું હતું ? ઉત્તરાખંડ નાગાલેન્ડ મહારાષ્ટ્ર મિઝોરમ ઉત્તરાખંડ નાગાલેન્ડ મહારાષ્ટ્ર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP