કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચંદ્ર મિશન CAPSTONE કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? NASA SpaceX ESA ROSCOSMOS NASA SpaceX ESA ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી ‘યુથ ઈન ઈન્ડિયા 2022′ રિપોર્ટ અનુસાર, ભારતમાં 2036માં ભારતની યુવાનોની વસતી ___ ટકા સુધી ઘટવાનું અનુમાન છે. 12.7 14.9 22.7 31.8 12.7 14.9 22.7 31.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 11મી વર્લ્ડ અર્બન ફોરમ 2022નું આયોજન ક્યા કરાશે ? નોર્વે સ્વિત્ઝર્લેન્ડ ઓસ્ટ્રીયા પોલેન્ડ નોર્વે સ્વિત્ઝર્લેન્ડ ઓસ્ટ્રીયા પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 18 જુલાઈ 17 જુલાઈ 10 જુલાઈ 20 જુલાઈ 18 જુલાઈ 17 જુલાઈ 10 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ મસ્તિષ્ક દિવસ (World Brain Day) ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ 20 જુલાઈ 27 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા ભારતીય અર્થશાસ્ત્રીને વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી નિયુક્ત કરાયા ? ઈન્દરમીત ગિલ શક્તિકાંત દાસ ગીતા ગોપીનાથ ઉર્જિત પટેલ ઈન્દરમીત ગિલ શક્તિકાંત દાસ ગીતા ગોપીનાથ ઉર્જિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP