Talati Practice MCQ Part - 7
CARTOSA ઉપગ્રહ ___ સંબંધી જાણકારી માટે ઉપયોગી છે ?

ખગોળીય અવલોકન
હવામાન
સમુદ્રી જીવશસૃષ્ટિ
નકશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૂર્ય પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે ?

આશરે 14 કરોડ
આશરે 12 કરોડ
આશરે 13 કરોડ
આશરે 15 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP