કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1953 1950 1963 1971 1953 1950 1963 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એમેઝોન ઈન્ડિયાએ ક્યા શહેરમાં દાલ સરોવર પર તેનો પ્રથમ ફ્લોટિંગ સ્ટોર લૉન્ચ કર્યો ? જયપુર ગંગટોક પણજી શ્રીનગર જયપુર ગંગટોક પણજી શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નેશનલ હેલ્થ ઑથોરિટી (NHA)એ 100 માઈક્રોસાઈટ્સ પ્રોજેક્ટના ભાગરૂપે ક્યા શહેરમાં ABDM માઈક્રોસોફટનું ઉદ્ઘાટન કર્યું ? આઈઝોલ ઈમ્ફાલ ઈટાનગર રાંચી આઈઝોલ ઈમ્ફાલ ઈટાનગર રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્રામીણ મિત્ર યોજના લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર ગોવા મ. પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ગોવા મ. પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) ઘોષિત કર્યો ? 22 ઑગસ્ટ 24 ઑગસ્ટ 21 ઑગસ્ટ 23 ઑગસ્ટ 22 ઑગસ્ટ 24 ઑગસ્ટ 21 ઑગસ્ટ 23 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવાય છે ? ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP