કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પ્રવીણ શર્મા
રાકેશ મિશ્રા
ગૌરાંગ પંડ્યા
વીનિત જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘વાર્ષિક નાણાકીય નિવેદન'નો ઉલ્લેખ છે ?

અનુચ્છેદ-112
અનુચ્છેદ-115
અનુચ્છેદ-212
અનુચ્છેદ-215

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP