GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતના બંધારણમાં ક્યા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ?

વિધાનસભાના અધ્યક્ષ
રાજ્યપાલ
મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
આપેલ પંક્તિ ક્યા અલંકારનું ઉદાહરણ છે ?
‘બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી’

ઉત્પ્રેક્ષા
ઉપમા
સજીવારોપણ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP