કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) કોણ બન્યા ? લેફ.જનરલ યોગેશકુમાર જોષી લેફ.જનરલ બલદેવસિંહ લેફ.જનરલ આર.એસ.પંવાર લેફ.જનરલ અનિલ ચૌહાણ લેફ.જનરલ યોગેશકુમાર જોષી લેફ.જનરલ બલદેવસિંહ લેફ.જનરલ આર.એસ.પંવાર લેફ.જનરલ અનિલ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ દક્ષ (DAKSH) નામની નવી સુપટેક પહેલ શરૂ કરી ? CBDT SEBI RBI ISRO CBDT SEBI RBI ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2022 અનુસાર, નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ઉત્તરાખંડ સિક્કિમ ગોવા ત્રિપુરા ઉત્તરાખંડ સિક્કિમ ગોવા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1. ધિરેન્દ્ર મેહતા 2. નટવર પટેલ 3. મમતા કાળિયા માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી રિપોર્ટ 2022 અનુસાર, ગરમી સાથે સંબંધિત શ્રમ ક્ષમતાઓમાં ઘટાડાથી સૌથી વધુ નુકસાન ક્યા દેશને થયું ? પાકિસ્તાન ભારત જાપાન નાઈજીરિયા પાકિસ્તાન ભારત જાપાન નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં ભારતની પ્રથમ ક્રમની શૈક્ષણિક સંસ્થા કઈ છે ? IISc બેંગલુરુ IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP