કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કે.વી.સુબ્રમણ્યન ડૉ.વી.અનંત નાગેશ્વરન ઉર્જિત પટેલ રઘુરામ રાજન કે.વી.સુબ્રમણ્યન ડૉ.વી.અનંત નાગેશ્વરન ઉર્જિત પટેલ રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) માઘ મેળો - 2022નું આયોજન ક્યા રાજ્યમાં વાર્ષિક ધોરણે કરવામાં આવે છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરના અંડર બ્રિજનું નામ જનરલ બિપિન રાવતના નામ પર રાખવામાં આવ્યું ? વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવી ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) 2.0 લૉન્ચ કરી ? ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) દ્વારા ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા લૉન્ચ કરવામાં આવી ? કોહિમા નોઈડા ગાઝિયાબાદ ગુવાહાટી કોહિમા નોઈડા ગાઝિયાબાદ ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP