કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) CEEWના તાજેતરના અભ્યાસ અનુસાર, છેલ્લા બે દશકોમાં ક્યા રાજ્યમાં જંગલની આગની ઘટનાઓ સૌથી વધુ હતી ? મેઘાલય મિઝોરમ કેરળ ગુજરાત મેઘાલય મિઝોરમ કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) કોણ બન્યા ? વિજયકુમાર મિશ્રા જયશંકર ઉપાધ્યાય અજયકુમાર સૂદ રવિકુમાર શર્મા વિજયકુમાર મિશ્રા જયશંકર ઉપાધ્યાય અજયકુમાર સૂદ રવિકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 'કિસાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી' અભિયાન ક્યા મંત્રાલયની પહેલ છે ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં MSME મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં 2021નો ચમેલી દેવી જૈન પુરસ્કાર કોણે જીત્યો ? આરેફા જોહરી કુસુમ શાસ્ત્રી રિયા કુમારી મહેક ભટ્ટ આરેફા જોહરી કુસુમ શાસ્ત્રી રિયા કુમારી મહેક ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ (SECI)માં મોટા રાજયોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) લુપ્તપ્રાય ઓલિવ રિડલે કાચબા માટે જાણીતો રુશિકુલ્યા સમુદ્ર તટ ક્યા રાજ્યમાં આવેલો છે ? ગુજરાત ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP