GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Celina Jaitley said to Alia Bhatt, “Had your father not discovered 'zero', this budget ___ possible". had been would not have been would have been will not have been had been would not have been would have been will not have been ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વર્ગના વિધાર્થીઓની સરેરાશ ઉંમર 15.8 વર્ષ છે. વર્ગમાં છોકરાઓની સરેરાશ ઉંમર 16.4 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 વર્ષ છે. તો વર્ગના છોકરાઓ અને છોકરીઓની ઉંમરનો ગુણોત્તર શોધો. 1:2 આપેલ પૈકી એક પણ નહીં 2:3 3:4 1:2 આપેલ પૈકી એક પણ નહીં 2:3 3:4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌ પ્રથમ ક્યા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? દિલ્હી વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાયેલ BHIM એપ નું પૂરું નામ જણાવો. Bharat Interfinancial for Money Bharat Interface for Money Bharat Intraface for Money Bharat Interface of Money Bharat Interfinancial for Money Bharat Interface for Money Bharat Intraface for Money Bharat Interface of Money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના ક્યા વર્ષથી કરવામાં આવી ? 1969 1963 1965 1967 1969 1963 1965 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. ક્રમવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક ક્રમવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP