ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સમગ્ર ભારતમાં census- વસ્તી ગણતરી ક્યારે થાય છે ? દરેક વર્ષે દર પાંચ વર્ષે દર દસ વર્ષે જરૂર મુજબ દરેક વર્ષે દર પાંચ વર્ષે દર દસ વર્ષે જરૂર મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દૂધ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો, ઉત્પાદકતામાં વધારો વગેરે બાબતો માટે કઈ કાર્યવાહી કરવામાં આવેલી હતી ? White Revolution Blue Revolution Pink Revolution Yellow Revolution White Revolution Blue Revolution Pink Revolution Yellow Revolution ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્યદીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ? દસમી સાતમી આઠમી નવમી દસમી સાતમી આઠમી નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી નજીકના ભૂતકાળમાં ભારતના આયાતમાં કયા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે ? મશીનરી પેટ્રોલિયમ ઉત્પાદો અને કાચું તેલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રત્નો અને આભૂષણો મશીનરી પેટ્રોલિયમ ઉત્પાદો અને કાચું તેલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રત્નો અને આભૂષણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા સંગઠન દ્વારા 'માનવ વિકાસ અહેવાલ' ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે ? UNICEF UNDP UNESCO IMF UNICEF UNDP UNESCO IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2015માં 'આયોજન પંચ'ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ? નેશનલ પંચ વાઇબ્રન્ટ પંચ નીતિ પંચ વિકાસ પંચ નેશનલ પંચ વાઇબ્રન્ટ પંચ નીતિ પંચ વિકાસ પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP