કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય આબકારી દિવસ (Central Excise Day) ક્યારે મનાવાય છે ?

24 ફેબ્રુઆરી
22 ફેબ્રુઆરી
23 ફેબ્રુઆરી
21 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતની સુપ્રીમ કોર્ટના 73મા સ્થાપના દિવસે મુખ્ય અતિથિ ક્યા દેશના મુખ્ય ન્યાયાધીશ છે ?

બાંગ્લાદેશ
સિંગાપુર
ભૂટાન
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારત સરકારે શિંકુ લા ટનલના નિર્માણને મંજૂરી આપી, શિંકુ લા ટનલનું નિર્માણ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરાશે ?

પ્રોજેક્ટ યોજક
પ્રોજેક્ટ સેતુક
પ્રોજેક્ટ ચેતક
પ્રોજેક્ટ પુષ્પક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કયું મંત્રાલય FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) યોજના લાગુ કરે છે ?

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
ભારે ઉદ્યોગ મંત્રાલય
ગૃહ મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP