GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Central pollution control board) ___ પ્રકારની સંસ્થા છે. વૈધાનિક નિયમનકારી બંધારણીય અર્ધન્યાયિક વૈધાનિક નિયમનકારી બંધારણીય અર્ધન્યાયિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક અથવા સંકળાયેલ મહિલાની જોડીઓ પૈકી કઈ સાચી નથી ? નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે B.Tech અભ્યાસક્રમ શરૂ કરનારી દેશની પ્રથમ સંસ્થા કઈ છે ? IIT ગાંધીનગર IIT હૈદરાબાદ IIT મુંબઈ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT હૈદરાબાદ IIT મુંબઈ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપી કે બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે ? વ્યાપારી ખેતી જૈવ ખેતી ઝૂમ ખેતી બાગાયતી ખેતી વ્યાપારી ખેતી જૈવ ખેતી ઝૂમ ખેતી બાગાયતી ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુજરાતમાં 'હૈડિયાવેરો' નામે વેરો નીચે પૈકીના કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે ? બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'હારજીત' દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ અવ્યયીભાવ દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP