DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિતી આયોગનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ? બિમલ જાલન વાય.વી.રેડ્ડી અમિતાભ કાંત નરેન્દ્ર મોદી બિમલ જાલન વાય.વી.રેડ્ડી અમિતાભ કાંત નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? કરજણ નર્મદા મહી તાપી કરજણ નર્મદા મહી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ? સોડિયમ ક્લોરાઈડ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ ક્લોરાઇડ સલ્ફર ડાઈઓક્સાઈડ સોડિયમ ક્લોરાઈડ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ ક્લોરાઇડ સલ્ફર ડાઈઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) રેફ્રીજરેટરમાં કુલન્ટ રૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. નાઈટ્રોજન હિલિયમ એમોનિયા કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન હિલિયમ એમોનિયા કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લક્ષ્યદ્વીપ કઇ હાઇ કોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? કેરળ દિલ્હી મદ્રાસ મુંબઈ કેરળ દિલ્હી મદ્રાસ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યુબા રાષ્ટ્ર બાબતે નીચેનામાંથી કયુ સાચુ નથી ? તેનો પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો. તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો. તે દક્ષિણી ગોળામાં છે. તે એક દ્વીપ છે. તેનો પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો. તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો. તે દક્ષિણી ગોળામાં છે. તે એક દ્વીપ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP