DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માઈક્રોસોફ્ટનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ? સુંદર પિચઈ બિન્ની બંસલ સત્ય નાદેલા જેફ બેસોય સુંદર પિચઈ બિન્ની બંસલ સત્ય નાદેલા જેફ બેસોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે ? આપેલ પૈકી એક પણ નહીં કૃષ્ણા ગોદાવરી મહાનદી આપેલ પૈકી એક પણ નહીં કૃષ્ણા ગોદાવરી મહાનદી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? અથર્વવેદ ઋગવેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગવેદ યજુર્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તારંગાનાં જૈન મંદિરો ગુજરાતમાં કયા જીલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજન પદ્મનાભન અમિત અબ્રાહમ જી. ડી. બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજન પદ્મનાભન અમિત અબ્રાહમ જી. ડી. બોઆઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ 29 કલમ 16 કલમ 22 કલમ 7 કલમ 29 કલમ 16 કલમ 22 કલમ 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP