કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીતિ આયોગના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

બી.વી.આર. સુબ્રમણ્યમ
પરમેશ્વરન ઐય્યર
ડૉ.વી.કે.પૌલ
પ્રો.રમેશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય આબકારી દિવસ (Central Excise Day) ક્યારે મનાવાય છે ?

22 ફેબ્રુઆરી
23 ફેબ્રુઆરી
21 ફેબ્રુઆરી
24 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્યના ઉનલા અને ફુલપુર ખાતે IFFCO નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP