કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈલેક્ટ્રિક વાહનો માટે જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે કન્વર્ઝન એનર્જી સર્વિસીઝ લિમિટેડ (CESL) સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? કલકત્તા ઈલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ બેંગલોર ઈલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ કલકત્તા ઈલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ બેંગલોર ઈલેક્ટ્રિક સપ્લાય કંપની લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નિધન પામેલા પ્રખ્યાત લેખક અજીજ હાજિની ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત હતા ? લક્ષદ્વીપ જમ્મુ કાશ્મીર તેલંગાણા મહારાષ્ટ્ર લક્ષદ્વીપ જમ્મુ કાશ્મીર તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ ઓન ઓફશોર વિન્ડ' લૉન્ચ કરવા માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ? ડેન્માર્ક જાપાન ન્યુઝીલેન્ડ માલદીવ ડેન્માર્ક જાપાન ન્યુઝીલેન્ડ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 100% COVID-19 રસીકરણ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઓડિશા ગુજરાત ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઓડિશા ગુજરાત ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021'માં અંતિમ 132મા ક્રમે કયો દેશ છે ? અંગોલા મ્યાનમાર નેપાળ યમન અંગોલા મ્યાનમાર નેપાળ યમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રીમતી નિર્મલા સિતારામને 'નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ' (FSDC)ની કેટલામી બેઠકની અધ્યક્ષતા કરી હતી ? 21 મી 23 મી 22 મી 24 મી 21 મી 23 મી 22 મી 24 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP