કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કે. કે. શૈલજાને સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી (CEU)ના પ્રતિષ્ઠિત 'ઓપન સોસાયટી પુરસ્કાર' (2021)થી સન્માનિત કરાયા, તેઓ કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તરીકેનું પદ સંભાળ્યું હતું ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગોવા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ઈકોનોમિક ઈન્ટેલિજન્ટ યુનિટ (EIU) દ્વારા જારી ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ, 2021 અનુસાર વિશ્વનું સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેર કયું છે ? એડિલેડ, ઓસ્ટ્રેલિયા જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ ઓસાકા, જાપાન એડિલેડ, ઓસ્ટ્રેલિયા જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ ઓસાકા, જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ડેવિડ ડિયોપે કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીત્યો છે ? હેમર બ્લોવ્ઝ એન અમેરિકન મેરેજ ટુ ધ લાઈટહાઉસ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક હેમર બ્લોવ્ઝ એન અમેરિકન મેરેજ ટુ ધ લાઈટહાઉસ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ગોવા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? લેખન પત્રકારત્વ સ્થાપત્ય વિજ્ઞાન લેખન પત્રકારત્વ સ્થાપત્ય વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં આવેલી CSIR - નેશનલ કેમિકલ લેબોરેટરી (CSIR - NCL) દ્વારા પ્રાકૃતિક તેલનો ઉપયોગ કરીને પાણીને જંતુમુક્ત કરવાની 'સ્વસ્તિક' નામની હાઈબ્રિડ તકનિક વિકસાવવામાં આવી ? હૈદરાબાદ પુણે મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ પુણે મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP