કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય ઉદ્યાનમાં સામુદાયિક વન સંસાધન (CFR) અધિકારને માન્યતા આપનારું બીજુ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાને કેટલા વર્ષ પૂર્ણ થયા ? 20 વર્ષ 15 વર્ષ 5 વર્ષ 9 વર્ષ 20 વર્ષ 15 વર્ષ 5 વર્ષ 9 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા દેશે SCO સભ્ય દેશો માટે 'Solidarity-2023' નામથી સંયુક્ત સરહદ અભિયાન આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂકયો છે ? રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે તીર્થયાત્રીઓ માટે 'કાશી યાત્રા’ યોજના શરૂ કરી ? આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ (International Day of Seafarer) ક્યારે મનાવાય છે ? 17 જૂન 3 જૂન 11 જૂન 25 જૂન 17 જૂન 3 જૂન 11 જૂન 25 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 25 જૂન 16 જૂન 11 જૂન 26 જૂન 25 જૂન 16 જૂન 11 જૂન 26 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP